ભચાઉ તાલુકા ફેરપ્રાઈઝ શોપ્સ એસોસિએશનના હોદેદારોની વરણીઃ પ્રમુખ તરીકે જયદીપભાઈ જોષીની વરણી

ભચાઉ તાલુકા ફેરપ્રાઈઝ શોપ્સ એસોસિએશનના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે જયદીપભાઈ અરવિંદભાઈ જોષીની નિમણૂંક કરાઈ છે. જ્યારે લાભશંકરભાઈ વેલજીભાઈ રાજગોર (શિવલખા) ઉપપ્રમુખ, હરેશ કુંવરજીભાઈ ઠક્કર (વોંધ) ઉપપ્રમુખ, મુકેશભાઈ ગોકુળભાઈ ડાંકર (છાડવારા) મંત્રી, કલ્યાણભાઈ સામતભાઈ સંઘાર (વોંધડા) મંત્રી, અનિલભાઈ મેઘજીભાઈ ઠક્કર (ભચાઉ) ખજાનચી, રજનીકાંતભાઈ નાનાલાલ પારેખ (આમરડી) સહખજાનચી, જયેન્દ્રભાઈ ઈશ્વરલાલ ઠક્કર (ઘરાણા) સંગઠનમંત્રી (સોશીયલમીડિયા), રામદેવસિંહ મોહનસિં જાડેજા (માય) સલાહકાર, દિનકરરાય રતિલાલ જોષી (શિકરા) સલાહકાર, પ્રતાપરાય મણીશંકર રાજગોર (જુના કટારીયા) સલાહકાર, યોગેશગીરી સુભાષગીરી ગોસ્વામી (લાકડીયા) કારોબારી સભ્ય, અશોકભાઈનારણભાઈ ચૌહાણ (મેઘપર) કારોબારી સભ્ય, રાજેશભાઈ કાનજીભાઈ જેશર (ભચાઉ) કારોબારી સભ્ય, રણછોડભાઈ વાસણભાઈ વરચંદ (લુણવા) કારોબારી સભ્ય, ગિરિરાજસિંહ મહિપતસિંહ જાડેજા (કંથકોટ) કારોબારી સભ્ય, દક્ષકુમાર રાજેશભાઈ રાજગોર (જંગી) કારોબારી સભ્ય, નાનજીભાઈ વેલાભાઈ ચૌહાણ (કડોલ) કારોબારી સભ્ય, ભુરાભાઈ લાધાભાઈ વણકર (આધોઈ) કારોબારી સભ્ય, સુનિલભાઈ પ્રવિણભાઈ ઠક્કર (ચોબારી) કારોબારી સભ્ય, રામદેવસિંહ બળવંતસિંહ જાડેજા (વિજપાસર) કારોબારી સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે.

